Press Release
Date: 11 October 2014
- PUCL, Vadodara submitted the fact finding report to the National Human Right Commission, Home Department Gujarat and DIG Gujarat for immediate action.
- All those who believe in Democracy, Human Rights and Communal Harmony need to act urgently and sending a clear message that crime against humanity will never pay.
— PUCL, Vadodara
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ, વડોદરા દ્વારા સપ્ટેમ્બર 2014ના કોમી તોફાનો અંગે ફેક્ટ ફાઇન્ડિંગ અહેવાલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, ગૃહ ખાતું ગુજરાત રાજ્ય અને ડીઆઇજી ગુજરાતને મોકલ્યો
એવા તમામ લોકો કે જે લોકશાહી, માનવઅધિકારો અને કોમીસંવાદિતામાં માનતા હોય તેમણે તાત્કાલિક સક્રિય થઈ અને એવો સ્પષ્ટ સંદેશો આપવાનો આ સમય છે કે માનવતા વિરોધી કૃત્યો ક્યારેય સફળ નહિ થાય.
— પી.યુ.સી.એલ. વડોદરા
Download the full reports in English and Gujarati and annexures here: